દેશમાં કોરોના વેક્સિન માટે હજુ રાહ જોવી પડશે ? વેક્સિન બનાવતી કંપનીઓએ ડેટા સબમિટ કરવા માગ્યો સમય

ભારતના લોકોએ હજુ કોરોના રસી માટે રાહ જોવી પડશે. દેશના ડ્રગ રેગ્યુલેટરની સબજેક્ટ એક્સપર્ટ કમિટિ (એસઈસી)ની રસી કંપનીઓ સાથે ફરીથી બેઠક અશક્ય લાગે છે. સરકારી અધિકારીઓએ કહ્યું છેકે કંપનીઓએ અપડેટ કરેલા ડેટા માટે થોડા અઠવાડિયાનો સમય માંગ્યો છે. જેને કારણે, સમયસર કોરોના રસી મળવાના એંધાણ નથી. એક ન્યુઝ અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યું છેકે આ […]

દેશમાં કોરોના વેક્સિન માટે હજુ રાહ જોવી પડશે ? વેક્સિન બનાવતી કંપનીઓએ ડેટા સબમિટ કરવા માગ્યો સમય
Follow Us:
| Updated on: Dec 12, 2020 | 3:55 PM

ભારતના લોકોએ હજુ કોરોના રસી માટે રાહ જોવી પડશે. દેશના ડ્રગ રેગ્યુલેટરની સબજેક્ટ એક્સપર્ટ કમિટિ (એસઈસી)ની રસી કંપનીઓ સાથે ફરીથી બેઠક અશક્ય લાગે છે. સરકારી અધિકારીઓએ કહ્યું છેકે કંપનીઓએ અપડેટ કરેલા ડેટા માટે થોડા અઠવાડિયાનો સમય માંગ્યો છે. જેને કારણે, સમયસર કોરોના રસી મળવાના એંધાણ નથી.

એક ન્યુઝ અહેવાલ મુજબ, એક અધિકારીએ કહ્યું છેકે આ મામલો સંપૂર્ણ રીતે કંપનીઓ (સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક)ના હાથમાં છે. તેઓએ સમિતિ સમક્ષ સંપૂર્ણ ડેટા પ્રદાન કરવો પડશે. અધિકારીના જણાવ્યા અનુસાર, “રસીના ટ્રાયલ ચાલી રહ્યા છે, અમને લાગે છે કે તેઓ ઓછામાં ઓછા થોડા અઠવાડિયા લેશે.” જ્યારે તેઓ ડેટા સબમિટ કરે છે. ત્યારે અમે એસઈસીની મીટિંગ અંગે નિર્ણય લઈ શકીએ છીએ” તેમણે એમપણ કહ્યું કે સમિતિ સાવધાનીપૂર્વક તમામ નિર્ણયો લેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

બુધવારે બેઠક દરમિયાન 10 સભ્યોની નિષ્ણાત પેનલે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની કોવિડ-19 રસીના ઉપયોગ માટેની અરજીને મંજૂરી આપી ન હતી. સમિતિને અપડેટ કરવામાં આવી હતી. અને બંને કંપનીઓ પાસેથી વધુ ડેટાની માંગ કરવામાં આવી હતી. હજી સુધી, બંને કંપનીઓ તરફથી આવી કોઈ માહિતી આવી નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">