દેશમાં કોરોનાના કેસની સંખ્યા 400ની નજીક પહોંચી, 10થી વધારે રાજ્ય પુરી રીતે બંધ

દેશભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓની સંખ્યા 400ની નજીક પહોંચી ચૂકી છે. કોરોનાની ચપેટમાં આવીને અત્યાર સુધી 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. માત્ર 24 કલાકમાં 50થી વધારે નવા કેસ સામે આવ્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત […]

દેશમાં કોરોનાના કેસની સંખ્યા 400ની નજીક પહોંચી, 10થી વધારે રાજ્ય પુરી રીતે બંધ
Follow Us:
| Updated on: Oct 02, 2020 | 1:14 PM

દેશભરમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓની સંખ્યા 400ની નજીક પહોંચી ચૂકી છે. કોરોનાની ચપેટમાં આવીને અત્યાર સુધી 7 લોકોના મોત થઈ ચૂક્યા છે. માત્ર 24 કલાકમાં 50થી વધારે નવા કેસ સામે આવ્યા છે.

Image result for corona cases in india

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મૂ-કાશ્મીર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ કોરોના વાયરસના કારણે 31 માર્ચ સુધી લોકડાઉન છે. તે સિવાય ઉત્તરપ્રદેશના 16 જિલ્લાને પણ 25 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યા છે. દેશમાં કોરોનાના કેસની સંખ્યા 400ની નજીક પહોંચી ચૂકી છે, જેમાંથી 354 કેસ એક્ટિવ છે. 28 દર્દી સારા થઈ ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોરોનાના કેસ આંધ્રપ્રદેશમાં 1, બિહારમાં 3, છત્તીસગઢમાં 1, ચંદીગઢમાં 6, દિલ્હીમાં 26, ગુજરાતમાં 18, હરિયાણામાં 23, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મૂ કાશ્મીરમાં 4, કર્ણાટકમાં 26, કેરળમાં 67, લદ્દાખમાં 13, મધ્યપ્રદેશમાં 6, મહારાષ્ટ્રમાં 74, ઓડિશામાં 2, પંજાબમાં 13, રાજસ્થાનમાં 25, તમિલનાડુમાં 7, તેલંગાણામાં 27, ઉત્તરપ્રદેશમાં 29, ઉત્તરાખંડમાં 4 અને પશ્વિમ બંગાળમાં 7 કેસ સામે આવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો મેડીકલ સ્ટોર માટે આદેશ: આ બે અગત્યની દવાઓ પ્રિસ્ક્રિપ્શન વગર આપવી નહીં

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">