વિઝા મેળવવા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કરવું પડ્યું ટ્વીટ, જાણો પછી શું થયું?

ભારતની સ્ટાર શટલર સાયલા નેહવાલે એક વાતને ફરિયાદ કરી છે. તેઓઓ ટ્વીટરના માધ્યમથી દેશની સરકારને જલદી વિઝા અપાવવા માટે માગણી કરી છે. આગળના અઠવાડિયે ડેન્માર્ક ઓપન તે ભાગ લેવા જઈ રહી છે અને વિઝા હજુ પ્રોસેસિંગમાં હોવાથી તેને ટ્વીટ કરીને ફરીયાદ કરી છે. Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા […]

વિઝા મેળવવા બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ કરવું પડ્યું ટ્વીટ, જાણો પછી શું થયું?
Follow Us:
| Updated on: Oct 08, 2019 | 3:51 PM

ભારતની સ્ટાર શટલર સાયલા નેહવાલે એક વાતને ફરિયાદ કરી છે. તેઓઓ ટ્વીટરના માધ્યમથી દેશની સરકારને જલદી વિઝા અપાવવા માટે માગણી કરી છે. આગળના અઠવાડિયે ડેન્માર્ક ઓપન તે ભાગ લેવા જઈ રહી છે અને વિઝા હજુ પ્રોસેસિંગમાં હોવાથી તેને ટ્વીટ કરીને ફરીયાદ કરી છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો : અલકાયદાનો ખૂંખાર આતંકી આસિમ ઓમર ઠાર, ભારત માટે હતો મોટો ખતરો

સાયનાએ વિદેશ મંત્રી જયશંકરને ટેગ કરીને કહ્યું કે મારા અને મારા ટ્રેનરના ડેનમાર્ક જવા માટે વિઝાના સંબંધમાં તમને અનુરોધ છે કે મારે આગળના અઠવાડિયે ઓડેન્સે ખાતે ટુર્નામેન્ટ રમવાનો છે. હજુપણ અમારા વિઝા બન્યા નથી જ્યારે મેચ આગળના મંગળવારથી શરુ થઈ રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાયનાની સાથે પી.વી.સિંધુ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેશે. આમ ડેન્માર્કના વિઝાને લઈને કોઈ વિશેષ કાર્યવાહી ન થતા સાયનાએ ટ્વીટ કરીને મદદ માગી છે. આ ટ્વીટ બાદ વિભાગ હરકતમાં આવ્યો હતો અને વિઝા આપી દેવાયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">