દિલ્હી હિંસામાં માર્યા ગયેલાં IB અધિકારીના પરિવારને કેજરીવાલ સરકાર આપશે 1 કરોડ રુપિયા

દિલ્હી હિંસા માર્યા ગયેલાં આઈબી અધિકારીના પરિવારને રાજ્ય સરકારે એક કરોડની રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતક અંકિત શર્માના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી પણ આપવામાં આવશે તેવી જાહેરાત કેજરીવાલ સરકારે કરી છે. અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ આ અંગે ઘોષણા કરી છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે […]

દિલ્હી હિંસામાં માર્યા ગયેલાં IB અધિકારીના પરિવારને કેજરીવાલ સરકાર આપશે 1 કરોડ રુપિયા
Follow Us:
| Updated on: Mar 02, 2020 | 3:54 PM

દિલ્હી હિંસા માર્યા ગયેલાં આઈબી અધિકારીના પરિવારને રાજ્ય સરકારે એક કરોડની રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત મૃતક અંકિત શર્માના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી પણ આપવામાં આવશે તેવી જાહેરાત કેજરીવાલ સરકારે કરી છે. અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ આ અંગે ઘોષણા કરી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  Nirbhya Case : દોષી પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી, જલદી થઈ શકશે ફાંસી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે અંકિત શર્મા આઈબીના જાબાંજ અધિકારી હતા. રમખાણમાં તેની હત્યા કરવામાં આવી. દેશને તેમની પર ગર્વ છે. દિલ્હી સરકારે નક્કી કર્યું કે તેમના પરિવારને 1 કરોડની સન્માન રાશિ અને તેના પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આઈબી ઓફિસર અંકિત શર્મા પોતાના પરિવારની સાથે દિલ્હીના ચાંદબાગ વિસ્તારમાં રહેતાં હતા. ત્યાં રમખાણ થયા હતા અને તે હિંસામા અંકિત શર્માની પણ હત્યા કરી દેવાઈ હતી. 26 ફેબ્રુઆરીના રોજ એક નાળામાંથી અંકિત શર્માની લાશ મળી આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">