દિલ્હીની હિંસા માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર: સોનિયા ગાંધી

દિલ્હી હિંસાને લઈ કોંગ્રેસ વર્કીગ કમેટીની બેઠક આજે યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજર રહ્યા. બેઠકમાં હિંસા દરમિયાન મોત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. Web Stories View more સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં […]

દિલ્હીની હિંસા માટે ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર: સોનિયા ગાંધી
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 8:17 AM

દિલ્હી હિંસાને લઈ કોંગ્રેસ વર્કીગ કમેટીની બેઠક આજે યોજાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ હાજર રહ્યા. બેઠકમાં હિંસા દરમિયાન મોત થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

Image result for delhi violence

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

બેઠક પછી મીડિયા સાથે વાતચીત કરતાં સોનિયા ગાંધીએ કહ્યું કે દિલ્હીની હાલની સ્થિતી ચિંતાજનક છે. એક ષડયંત્ર હેઠળ સ્થિતી બગડી, ભાજપ નેતાઓએ ભડકાઉ ભાષણ આપ્યા. ચૂંટણી દરમિયાન નફરત ફેલાવી. દિલ્હીની સ્થિતી માટે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ જવાબદાર છે. ગૃહપ્રધાન અમિત શાહે રાજીનામું આપવું જોઈએ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂછ્યુ કે રવિવારે ગૃહપ્રધાન અમિત શાહ ક્યાં હતા અને શું કરી રહ્યા હતા? હિંસાવાળી જગ્યા પર કેટલી પોલીસ ફોર્સ લાગી? બગડતી સ્થિતી પછી પણ સેનાને કેમ તૈનાત કરવામાં ના આવી? દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ શું કરી રહ્યા હતા?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: દિલ્હી હિંસા પર સુપ્રીમ કોર્ટે પોલીસને લગાવી ફટકાર, આગામી સુનાવણી 23 માર્ચના રોજ થશે

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">