કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

નાગરિકતા કાયદાને લઈને ભારે વિવાદ દેશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં સતત આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. આ વખતે જામિયાનગર વિસ્તારમાં નહીં પણ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પોલીસ અને વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. Web Stories View more ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 […]

કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 3:07 PM

નાગરિકતા કાયદાને લઈને ભારે વિવાદ દેશમાં ચાલી રહ્યો છે. દિલ્હીમાં સતત આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે અને પોલીસ-પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે. આ વખતે જામિયાનગર વિસ્તારમાં નહીં પણ પૂર્વ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં પોલીસ અને વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   મુંબઈ: હાઈકોર્ટના આદેશને રદ કરતાં SCએ કોસ્ટલ રોડ પ્રોજેક્ટને આપી લીલીઝંડી

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરક્ષાજવાનોએ ભીડને આગળ આવતી રોકવા માટે પ્રયાસ કર્યો ત્યારે આ ઘટના ઘટી હતી. હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર આવી ગયા હતા અને સમીલપુર, જફરાબાદ વિસ્તારમાં અથડામણ થઈ હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો તો આ બાજુ ભીડમાંથી પત્થરમારો પોલીસ પર કરવામાં આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">