વકીલ Vs પોલીસ: પોલીસના જવાનોનું દિલ્હીમાં મોટું પ્રદર્શન, દિલ્હી-ચંદીગઢ હાઈવે જામ

દિલ્હીની તીસ હજારી કોર્ટનો મામલો વણસી રહ્યો છે. તીસ હજારી કોર્ટમાં જે વકીલ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ તેને લઈને પોલીસના જવાનો આંદોલન પર ઉતરી ગયા છે. દિલ્લી પોલીસ હેડકવાટર્સની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેના પરિવારજનો વિરોધ કરી રહ્યાં છે. ઈન્ડિયા ગેટ પર પણ જવાનો પ્રદર્શન કરી રહ્યાં છે તો દિલ્હી-ચંદીગઢ હાઈવે […]

વકીલ Vs પોલીસ: પોલીસના જવાનોનું દિલ્હીમાં મોટું પ્રદર્શન, દિલ્હી-ચંદીગઢ હાઈવે જામ
Follow Us:
| Updated on: Nov 05, 2019 | 1:32 PM

દિલ્હીની તીસ હજારી કોર્ટનો મામલો વણસી રહ્યો છે. તીસ હજારી કોર્ટમાં જે વકીલ અને પોલીસ વચ્ચે હિંસક ઝડપ થઈ તેને લઈને પોલીસના જવાનો આંદોલન પર ઉતરી ગયા છે. દિલ્લી પોલીસ હેડકવાટર્સની બહાર મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને તેના પરિવારજનો વિરોધ કરી રહ્યાં છે. ઈન્ડિયા ગેટ પર પણ જવાનો પ્રદર્શન કરી રહ્યાં છે તો દિલ્હી-ચંદીગઢ હાઈવે પણ જામ થઈ ગયો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

પોલીસ કમિશનરે આ પ્રદર્શન બંધ કરીને ડ્યુટી જોઈન કરવાની માગણી કરી છે જો કે કોઈ પોલીસ કર્મચારી ત્યાંથી હટવા તૈયાર નથી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પ્રદર્શન કરી રહેલાં પોલીસના જવાનોને સમજાવવા માટે પ્રયત્ન કરી રહ્યાં છે. જો કે પ્રદર્શનકારી પોલીસજવાનો કોઈ આદેશ માનવા માટે તૈયાર નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી પોલીસની સાથે આઈએએસ એસોશએશન પણ સમર્થનમાં આવ્યું છે. બિહાર પોલીસના સંગઠનને પણ આ પ્રદર્શનને ટેકો આપ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે પ્રદર્શનને રોકી દેવાઈ. આ સિવાય કહેવામાં આવી રહ્યું છે કે પોલીસના જવાનો શિસ્ત જાળવી રાખે. આ સિવાય આઈપીએસ એસોશિએસન પણ આ વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવી ગયું છે તે અંગે એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો પોલીસજવાનો કઈ માગણીને લઈને પ્રદર્શન કરી રહ્યાં છે?

પોલીસ જવાનો લો-ઓર્ડર જળવાઈ રહે અને આવા હુમલાઓ પોલીસ જવાનો પર ના થાય તે માટે ઉગ્ર સુત્રોચ્ચાર કરી રહ્યાં છે. આ સિવાય જો માગણીની વાત કરીએ તો પોલીસ વેલફેર એસોશિએસન બનાવવામાં આવે તે મુદ્દાની પણ રજૂઆત કરવામાં આવી છે. જો કોઈ પોલીસ પર હુમલો થાય તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ સિવાય જે પણ પોલીસ જવાનો કે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેના સસ્પેન્ડ ઓર્ડર પાછા લેવામાં આવે અને પોલીસ જવાનો એવી માગણી કરી રહ્યાં છે કે જે વકીલો આ કેસમાં દોષી છે તેની સામે કેસ નોંધવામાં આવે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પ્રદર્શન અટકાવી દેવા અને ડ્યુટી જોઈન કરી લેવા માટે પોલીસ જવાનોને મેસેજ મોકલવામાં આવી રહ્યાં છે. જો કે પોલીસના જવાનો તેના અધિકારીઓની વાત માનવામાં માટે જ તૈયાર નથી. ઘણાંબધાં પોલીસના જવાનોએ પોતાના મોબાઈલ જ બંધ કરી રાખ્યા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">