જામિયાના પ્રદર્શન વખતે સાદા કપડામાં લાઠીચાર્જ કોણે કર્યો? જાણો પોલીસનો જવાબ

જામિયામાં રવિવારના રોજ ભારે વિવાદ થયો હતો. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. આ જામિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ એક પુરુષને પોલીસના મારથી બચાવી રહી છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે જાણો પરસેવો થવો તમારા […]

જામિયાના પ્રદર્શન વખતે સાદા કપડામાં લાઠીચાર્જ કોણે કર્યો? જાણો પોલીસનો જવાબ
Follow Us:
| Updated on: Dec 17, 2019 | 5:11 PM

જામિયામાં રવિવારના રોજ ભારે વિવાદ થયો હતો. જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા. આ જામિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મહિલાઓ એક પુરુષને પોલીસના મારથી બચાવી રહી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   કેવી રીતે દિલ્હીમાં સુરક્ષાદળ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ થઈ, જુઓ VIDEO

આ વીડિયોમાં એક સવાલ પણ ઊભો થઈ રહ્યો છે તે પોલીસના જવાનોની સાથે એક વ્યક્તિ લાલ ટી-શર્ટ અને જીન્સના પેન્ટમાં જોવા મળે છે. તે પણ લાકડી વચ્ચે લાઠીચાર્જ કરે છે. લોકો સોશિયલ મીડિયા પર આ વ્યક્તિ અંગે વિવિધ ચર્ચા કરી રહ્યાં છે અને પોલીસ પર સવાલ પણ ઉભા થઈ રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પોલીસે શું આપ્યો જવાબ? આ અંગે દિલ્હી પોલીસના ડીસીપીએ જવાબ આપતા કહ્યું કે અમે અમારી ફરજ પુરી કરી છે. પોલીસની સાથે સાદા કપડામાં પણ કર્મચારીઓ હોય છે. જેના લીધે ઉપદ્રવીઓને ઓળખવામાં મદદ મળે છે. આ વ્યક્તિને પણ જામિયાના બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવ્યો હતો અને પોલીસ જવાન જ છે. આ વાત સાઉથ ઈસ્ટ દિલ્હીની ડીસીપી ચિન્મય બિસ્વાલે કરી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">