15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી

દક્ષિણી દિલ્હીમાં ટ્રાફિક વિભાગના ભારે દંડને એક બાઈકચાલકે પોતાના બાઈકને આગ લગાવી દીધી છે. ટ્રાફિક પોલીસે બાઈકસવારે દારુ પીઈને બાઈક ચલાવતો હોવાથી 25 હજારનો દંડ ફટકાર્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા […]

15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી
પ્રતીકાત્મક તસવીર
Follow Us:
| Updated on: Sep 05, 2019 | 4:48 PM

દક્ષિણી દિલ્હીમાં ટ્રાફિક વિભાગના ભારે દંડને એક બાઈકચાલકે પોતાના બાઈકને આગ લગાવી દીધી છે. ટ્રાફિક પોલીસે બાઈકસવારે દારુ પીઈને બાઈક ચલાવતો હોવાથી 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ પણ વાંચો :  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

આ દંડ બાદ મામલો વણસી ગયો હતો અને બાઈકચાલકે એવું કહીને આગ લગાવી દીધી કે મારા બાઈકની કિંમત જ 15 હજાર રુપિયા છે તો શા માટે હું 25 હજારનો દંડ આપું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જાહેરમાં આગ લગાવી દેવાથી રસ્તાઓ વચ્ચે જ બાઈક સળગવા લાગી હતી. પોલીસને તાત્કાલિક ફાયરબ્રિગેડની ગાડીઓ મગાવવી પડી હતી. બિગ્રેડની ટીમે બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે હાલ માલવિયનગર પોલીસે બાઈકચાલકની સામે ફરિયાદ નોંધી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">