રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો

રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શરજીલ JNUનો વિદ્યાર્થી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શરજીલ ઈમામને સાકેત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને પોલીસ 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. બિહારના જહાનાબાદથી ઝડપાયેલા શરજીલ ઈમામને બુધવારે પટનાથી દિલ્હી લવાયો હતો. આ પણ વાંચોઃ LRD ભરતી વિવાદઃ જન અધિકાર […]

રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો
Follow Us:
| Updated on: Jan 29, 2020 | 3:09 PM

રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શરજીલ JNUનો વિદ્યાર્થી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શરજીલ ઈમામને સાકેત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને પોલીસ 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. બિહારના જહાનાબાદથી ઝડપાયેલા શરજીલ ઈમામને બુધવારે પટનાથી દિલ્હી લવાયો હતો.

આ પણ વાંચોઃ LRD ભરતી વિવાદઃ જન અધિકાર મંચના બેનર હેઠળ ઠાકોર, કોળી અને માળી સમાજે વિરોધનો સૂર છેડ્યો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">