IND vs AUS: દિલ્હી હાઇકોર્ટે ભારત ઓસ્ટ્રેલીયા સિરીઝના અનઅધિકૃત પ્રસારણને રદ કર્યુ

દિલ્હી હાઈકોર્ટે સોની પિક્ચર્સની નેટવર્ક ઈન્ડિયા પ્રા.લિ.ની અરજીને સ્વિકારી લીધી છે. આગામી ભારત ઓસ્ટ્રેલીયા ક્રિકેટ સીરીઝ માટે એકમાત્ર મીડિયા અધિકારનો દાવો કરતા સીરીઝ શરુ થવા પહેલા તેને સંબંધીત યાચીકાને સ્વીકારી લીધી છે. જસ્ટિસ રાજીવ શાકધરની સિંગલ જજ બેંચે જણાવ્યું છે કે નામવાળી પ્રતિવાદી કેટલીક વેબસાઇટ્સોના દ્રારા પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના ગ્રાહકો માટે […]

IND vs AUS: દિલ્હી હાઇકોર્ટે ભારત ઓસ્ટ્રેલીયા સિરીઝના અનઅધિકૃત પ્રસારણને રદ કર્યુ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 25, 2020 | 9:59 AM

દિલ્હી હાઈકોર્ટે સોની પિક્ચર્સની નેટવર્ક ઈન્ડિયા પ્રા.લિ.ની અરજીને સ્વિકારી લીધી છે. આગામી ભારત ઓસ્ટ્રેલીયા ક્રિકેટ સીરીઝ માટે એકમાત્ર મીડિયા અધિકારનો દાવો કરતા સીરીઝ શરુ થવા પહેલા તેને સંબંધીત યાચીકાને સ્વીકારી લીધી છે.

જસ્ટિસ રાજીવ શાકધરની સિંગલ જજ બેંચે જણાવ્યું છે કે નામવાળી પ્રતિવાદી કેટલીક વેબસાઇટ્સોના દ્રારા પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના ગ્રાહકો માટે ટેલિકાસ્ટ અને બ્રોડકાસ્ટ પણ અટકાવી દેવામાં આવ્યુ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

સોની દ્વારા મનાઈ હુકમના ઓર્ડરની અમલવારીને સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને પણ દાવાના પક્ષકારો તરીકે ઉમેરવામાં આવ્યા હતા. 27 નવેમ્બર, 2020 થી 19 જાન્યુઆરી, 2021 ની વચ્ચે યોજાનારી શેડ્યૂલ, ઓસ્ટ્રેલિયામાં યોજાનારી શ્રેણીમાં બંને ટીમો 4 ટેસ્ટ મેચ રમશે, સોની પિક્ચર્સે દાવો કર્યો છે કે તે નીચે મુજબના દેશોમાં આ પ્રમાણે શ્રેણીના પ્રસારણ અને પ્રસારણનું વિશિષ્ટ લાઇસન્સ ધરાવે છે. જેમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">