દિલ્હી: જામિયા વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનારા વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થયો છે. જામિયા નગરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું હતું. પ્રદર્શનકારીઓ જામિયા નગરથી રાજઘાટ સુધી માર્ચ કાઢી રહ્યા હતા.   Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 […]

દિલ્હી: જામિયા વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન ફાયરિંગ, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
Follow Us:
| Updated on: Jan 30, 2020 | 9:54 AM

દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં પ્રદર્શન દરમિયાન ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. પોલીસે ફાયરિંગ કરનારા વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે. આ દરમિયાન એક વ્યક્તિ ઘાયલ થયો છે. જામિયા નગરમાં નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલી રહ્યું હતું. પ્રદર્શનકારીઓ જામિયા નગરથી રાજઘાટ સુધી માર્ચ કાઢી રહ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે એક વ્યક્તિ માર્ચમાં આવ્યો અને બધાની સામે પિસ્ટલ બતાવી ફાયરિંગ શરૂ કરી દીધી. આ દરમિયાન એક યુવકે તેને રોકવાનો પ્રયત્ન પણ કર્યો પણ તે વ્યક્તિ ફાયરિંગ કરી દે છે. જેમાં યુવક ઘાયલ થઈ જાય છે. ઘાયલ યુવકની ઓળખાણ જામિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થી શાદાબ આલમ તરીકે થઈ છે. શાદાબને તેના મિત્રોએ હોલી ફેમિલી હોસ્પિટલમાં દાખલ કર્યો છે. તેના હાથમાં ગોળી વાગી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: વાહનચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત જ છે: રાજય સરકાર

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">