Budget 2020: સંસદ ભવનમાં કેબિનેટની મીટિંગ, થોડીવારમાં નાણાપ્રધાન બજેટ રજૂ કરશે

આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ 2020 રજૂ કરશે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા છે. કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગોબા પણ સંસદ ભવન પહોંચ્યા છે. નાણાપ્રધાનની ટીમે રાષ્ટ્રપતિ ભવન જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી. Delhi: Finance Minister Nirmala Sitharaman and MoS Finance Anurag Thakur arrive at the Parliament, to attend Cabinet meeting […]

Budget 2020: સંસદ ભવનમાં કેબિનેટની મીટિંગ, થોડીવારમાં નાણાપ્રધાન બજેટ રજૂ કરશે
Follow Us:
| Updated on: Feb 01, 2020 | 4:49 AM

આજે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ બજેટ 2020 રજૂ કરશે. ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા છે. કેન્દ્રીય કેબિનેટ સચિવ રાજીવ ગોબા પણ સંસદ ભવન પહોંચ્યા છે. નાણાપ્રધાનની ટીમે રાષ્ટ્રપતિ ભવન જઈ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

હવે નાણાપ્રધાન સીધા સંસદ ભવનમાં કેબિનેટની બેઠકમાં ભાગ લેશે. બજેટ રજૂ કર્યા પહેલા સંસદ ભવનમાં કેબિનેટની બેઠક થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ તેમની ‘વહીખાતા’ લઈ નોર્થ બ્લોકથી નિકળી ચૂક્યા છે. તેમની સાથે મંત્રાલયની એક ટીમ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">