દિલ્હીમાં કોની સરકાર? જાણો વિવિધ ચેનલના એગ્ઝિટ પોલના આંકડાઓ વિશે

દિલ્હીમાં મતદાન પ્રક્રિયા પુરી થઈ ગયી છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ 54.65 ટકા મતદાન દિલ્હીમાં નોંધાયું છે.  આ બાજુ વિવિધ મીડિયાના એગ્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. અમે તમને એક જગ્યાએ જણાવીશું કે વિવિધ મીડિયાના એગ્ઝિટ પોલ મુજબ કોની સરકાર બની રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]

દિલ્હીમાં કોની સરકાર? જાણો વિવિધ ચેનલના એગ્ઝિટ પોલના આંકડાઓ વિશે
Follow Us:
| Updated on: Feb 08, 2020 | 2:33 PM

દિલ્હીમાં મતદાન પ્રક્રિયા પુરી થઈ ગયી છે. ચૂંટણી પંચના આંકડાઓ મુજબ 54.65 ટકા મતદાન દિલ્હીમાં નોંધાયું છે.  આ બાજુ વિવિધ મીડિયાના એગ્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. અમે તમને એક જગ્યાએ જણાવીશું કે વિવિધ મીડિયાના એગ્ઝિટ પોલ મુજબ કોની સરકાર બની રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમે વિવિધ ચેનલના એગ્ઝિટ પોલના આંકડાઓની સરખામણી કરી અને દિલ્હીની કુલ 70 સીટમાંથી મોટાભાગના ચેનલના એગ્ઝિટ પોલ કેજરીવાલને ફરીથી સીએમ બનાવવા તરફ ઈશારો કરી રહ્યાં છે. જો કે ભાજપ આ આંકડાઓને ફગાવીને પોતાની સરકાર બનશે તેવો દાવો કરી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">