દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે. આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ, 24 કલાક પછી પણ આંકડા જાહેર નહીં!
Follow Us:
| Updated on: Feb 09, 2020 | 12:08 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારીને લઈ વિવાદ શરૂ થઈ ચૂક્યો છે. આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદાનની 24 કલાક પછી પણ ટકાવારી જાહેર ન થતા વિવાદ વકર્યો છે. AAPના નેતા મનિષ સિસોદિયાએ સવાલો ઉઠાવ્યા છે. સાથે કહ્યું કે, મતદાનના ફાઈનલ આંકડા ભાજપની ઓફિસથી મળશે.

આ પણ વાંચોઃ અમદાવાદ કોર્પોરેશનની વધુ એક બેદરકારીઃ બર્થ સર્ટિફિકેટના સરનામામાં પાકિસ્તાનનો કરાયો ઉલ્લેખ

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

બીજી તરફ આપના નેતા ગોપાલ રાયે પણ આરોપ લગાવ્યો છે કે બાબરપુરની સરસ્વતી વિદ્યા મંદિર સ્કૂલમાં એક કર્મચારી ઇવીએમ સાથે પકડાયો છે. સંજય સિંહ અને ગોપાલ રાયનું કહેવુ છે કે આપના કાર્યકર્તા હવે 11 ફેબ્રુઆરી સુધી સ્ટ્રોંગ રૂમની બહાર બેસીને નજર રાખશે. મહત્વપૂર્ણ છે કે રાજ્યસભા સાંસદ સંજય સિંહે જે વીડિયો ટ્વીટ કર્યો છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક ચૂંટણી અધિકારી એક સ્ટેન્ડ પર બસમાંથી ઉતરી રહ્યા છે અને તેમના હાથમાં ઇવીએમ મશીનો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">