દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે જાહેર કર્યુ સ્ટાર પ્રચારકોનું લિસ્ટ, જાણો કોના કોના નામ સામેલ
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પછી હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યુ છે. 40 સ્ટાર પ્રચારકોના આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સામેલ છે. તે સિવાય હેમામાલિની, સની દેઓલ, રવિ કિશન અને દિનેશ લાલ ઉર્ફે નિરહુઆ પણ ભાજપ માટે મત માગશે. ઉલ્લેખનીય છે […]
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પછી હવે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પણ પોતાના સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યુ છે. 40 સ્ટાર પ્રચારકોના આ લિસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સામેલ છે. તે સિવાય હેમામાલિની, સની દેઓલ, રવિ કિશન અને દિનેશ લાલ ઉર્ફે નિરહુઆ પણ ભાજપ માટે મત માગશે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે અને 11 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે.
BJP releases a list of party's star campaigners for #DelhiElections. Hema Malini, Sunny Deol, Hans Raj Hans, Gautam Gambhir, Ravi Kishan and Dinesh Lal Yadav 'Nirahua' in the list, besides PM Narendra Modi, Union Home Minister Amit Shah and party president JP Nadda among others. pic.twitter.com/LfrKSfSKUL
— Tv9 Gujarati (@tv9gujarati) January 22, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]