CAA વિરુદ્ધ રાજઘાટ પર સોનિયા-રાહુલ અને મનમોહન સિહે સરકારને બંધારણની પ્રસ્તાવના યાદ કરાવી

દેશના કેટલાક રાજ્યમાં નાગરિકત્વના કાયદા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્લીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજઘાટ ખાતે કોંગ્રેસના નેતાઓ સત્યાગ્રહ કરી સરકારનો વિરોધ કરી રહ્યા છે. જેમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સહિતના વિરોધમાં જોડાયા છે. સાથે મનમોહન સિંહ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન કમલનાથ પણ હાજર રહ્યા હતા. તો પ્રિયંકા ગાંધી […]

CAA વિરુદ્ધ રાજઘાટ પર સોનિયા-રાહુલ અને મનમોહન સિહે સરકારને બંધારણની પ્રસ્તાવના યાદ કરાવી
Follow Us:
| Updated on: Dec 23, 2019 | 11:58 AM

દેશના કેટલાક રાજ્યમાં નાગરિકત્વના કાયદા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે દિલ્લીમાં કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કર્યું છે. રાજઘાટ ખાતે કોંગ્રેસના નેતાઓ સત્યાગ્રહ કરી સરકારનો વિરોધ કરી રહ્યા છે. જેમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સહિતના વિરોધમાં જોડાયા છે. સાથે મનમોહન સિંહ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન કમલનાથ પણ હાજર રહ્યા હતા. તો પ્રિયંકા ગાંધી નેતૃત્વ કરી રહ્યા છે. મહત્વનું છે કે, રવિવારે દિલ્લીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રદર્શનકર્તાઓેને વિરોધીઓની અફવામાં ન આવવા અપીલ કરી હતી.

આ પણ વાંચોઃ ઝારખંડમાં કોંગ્રેસ સાથે ગઠબંધન સરકારમાં હેમંત સોરેન બનશે મુખ્યમંત્રી, પિતા શિબૂ સોરેનના લીધા આશીર્વાદ

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે, ઈન્ડિયા ગેટ ખાતે પ્રિયંકાએ અગાઉ પણ ધરણાં કર્યા હતા. અને લોકોના આંદોલનમાં જોડાયા હતા. કોંગ્રેસ તમામ મંચ પર CAAનો વિરોધ નોંધાવી રહી છે. સાથે રાહુલ ગાંધી પોતાના ટ્વીટર પરથી પણ PM મોદી અને ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">