નાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી

નાગરિકતા સુધારા કાયદાનો દિલ્હીમાં ઉગ્ર વિરોધ, પ્રદર્શનકારીઓએ 4 બસ સળગાવી


નાગરિકતા સુધારા કાયદા પર ભારતમાં વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. દિલ્હીના જામિયા વિસ્તારમાં આગચંપીની ઘટનાઓ જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ બસોમાં આગ લગાવી દીધી છે. ફાયર ફાઈટરની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. ફાયર બ્રિગેડની ગાડીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો અને તેમાં એક કર્મચારીને ગંભીર ઈજા પહોંચી હોવાનો અહેવાલ છે. આ તોડફોડ નોએડાથી ન્યૂફ્રેન્ડસ કોલોની તરફ આવનારી બસોમાં કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO: મોંઘવારીનો બેવડો માર, અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati