દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના 54 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવેલા અલકા લાંબાને ચાંદની ચોકમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે. રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં ઉનાળામાં […]

દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે 54 ઉમેદવારોની યાદી કરી જાહેર, જાણો ગાંધીનગરથી કોને મળી ટિકિટ
Follow Us:
| Updated on: Jan 18, 2020 | 5:16 PM

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાના 54 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવેલા અલકા લાંબાને ચાંદની ચોકમાંથી ઉમેદવાર જાહેર કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર

આ પણ વાંચોઃ વિરમગામની હાંસલપુર ચોકડી પાસેથી હાર્દિક પટેલની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં કરાશે હાજર

કોંગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી સાથે એક સંદેશો પણ જાહેર કર્યો છે. તમામ ઉમેદવારોને શુભકામના પાઠવી છે. સાથે પૂરી મહેનત સાથે દિલ્હીમાં કોંગ્રેસનો પરચમ લહેરાવાની આશા દર્શાવી છે.

કોંગ્રેસની પહેલી યાદીમાં 8 મહિલાઓને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસની પહેલી યાદી પ્રમાણે દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડાની બેટી શિવાની ચોપડાને કાલકાજીથી ટિકિટ અપાઈ છે. આ સાથે રાજેશ લિલોઠિયાને મંગોલપુરીથી અને લોકસભાની ચૂંટણી લડ્યા હતા. અરવિંદસિંહ લવલીને ગાંધીનગરથી ટિકિટ આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">