ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની જાહેરાતની સાથે ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે દોડાદોડી, આ છે સંભવિત યાદી

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો માટે પેટાચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. 21 ઓક્ટોબરે ચાર બેઠકો માટે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણીપંચે વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે, અમરાઈવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુ બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. જેમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે થશે મતગણતરી યોજાશે. આ પહેલા 27 સપ્ટેમ્બરે […]

ગુજરાત વિધાનસભાની 4 બેઠક પર પેટાચૂંટણીની જાહેરાતની સાથે ભાજપ-કોંગ્રેસમાં ટિકિટ માટે દોડાદોડી, આ છે સંભવિત યાદી
Follow Us:
| Updated on: Sep 21, 2019 | 12:26 PM

ગુજરાત વિધાનસભાની ચાર બેઠકો માટે પેટાચૂંટણીનું બ્યૂગલ ફુંકાઈ ચૂક્યું છે. 21 ઓક્ટોબરે ચાર બેઠકો માટે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણીપંચે વિધાનસભાની પેટાચૂંટણીની તારીખો જાહેર કરી છે. જે પ્રમાણે, અમરાઈવાડી, લુણાવાડા, થરાદ અને ખેરાલુ બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. જેમાં 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે થશે મતગણતરી યોજાશે. આ પહેલા 27 સપ્ટેમ્બરે જાહેરનામું બહાર પાડવામાં આવશે. અને 5 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર છે.

આ પણ વાંચોઃ ઓલિમ્પિક 2020માં એન્ટ્રી મેળવનારા 4 ભારતીય ખેલાડી દીપક પૂનિયા, 86 કિલો વર્ગની કુશ્તીમાં કોલંબિયાના ખેલાડી સામે મળી જીત

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ચારેય બેઠકો પર ભાજપ કૉંગ્રેસના સંભવિદ ઉમેદવારોની વાત કરીએ તો, અમરાઈવાડીના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો ભાજપમાંથી મહેશ કુશવાહા, જયેશ પટેલ, કમલેશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો કોંગ્રેસમાંથી ધર્મેશ પટેલ, ઈલાક્ષી પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો આ લુણાવાડા માટે ભાજપમાંથી દિનેશ કુશવાહા, રમેશ દેસાઈ અને પ્રવિણ પટેલનું નામ ચર્ચામાં છે. જ્યારે કૉંગ્રેસમાંથી ધર્મેન્દ્ર પટેલ અને ઇલાક્ષી પટેલના નામ ચર્ચામાં છે.

થરાદ બેઠક માટે ભાજપ તરફથી શંકર ચૌધરી અને શૈલેષ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તો બીજીતરફ કૉંગ્રેસમાંથી માંગીલાલ પટેલ, માવજી પટેલ અને આંબા સોલંકીનું નામ ચર્ચાઈ રહ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વાત કરીએ ખેરાલુ બેઠકની તો, ભાજપમાંથી રમીલા દેસાઈ, રામસિંહ ડાભી અને કનુ ડાભી સંભવિત ઉમેદવારો છે. જ્યારે કૉંગ્રેસમાંથી આશા ઠાકોરનું નામ ચર્ચામાં છે. તો આતરફ લુણાવાડા બેઠક માટે ભાજપમાંથી જે.પી. પટેલ અને કૉંગ્રેસમાંથી હીરા પટેલ, પીકે ડામોર અને પીએમ. પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. તમામ બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે.

Latest News Updates

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
g clip-path="url(#clip0_868_265)">