Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-2

Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે? […]

Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-2
Follow Us:
| Updated on: Jul 15, 2019 | 10:07 AM

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ખારેકની ખેતીમાં શું કાળજી લેવાની હોય છે? તેનું વાવેતર કેવી રીતે કરવું? ખારેકનું વધુ ઉત્પાદન મેળવવા શું કરવું? આ અંગેની તમામ માહિતી જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ખારેકનું વાવેતર લગભગ કોઇ પણ ઋતુમાં થઇ શકે છે. પરંતુ ખેડૂત તેનું વાવેતર શિયાળામાં ન કરે તે વધુ ઇચ્છનીય છે. ખારેક બાગાયતી પાક હોવાને કારણે તેનું વાવેતર 24 બાય 24, 30 બાય 30 ફુટનાં અંતરે થતુ હોય છે. હાઇ ડેન્સિટી પધ્ધતિથી જો વાવેતર કરવામાં આવે તો 24 બાય 8 ફુટનાં અંતરમાં તેનું વાવેતર કરાતું હોય છે. આમ પ્રતિ એકર જો 24 બાય 24 ફુટનાં અંતરે વાવેતર કરવામાં આવે તો લગભગ ખારેકનાં 62 થી 70 રોપાની જરૂર પડે છે.

આ પણ વાંચો: Video: ખારેકની ખેતીની સંપૂર્ણ માહિતી-1

ખારેકનાં વાવેતર માટે 3.5 ફુટ પહોળો 3.5 ફુટ લાંબો અને 3.5 ફુટ ઉંડો ખાડો કરવાનો હોય છે. આ ખાડાનાં અડધા ભાગને કાળી માટી અને એગ્રીકલ્ચરલ વેસ્ટથી ભરવો અને બાકીનાં ભાગમાં છાણીયું ખાતર એરંડી કે લિંબોળીનો ખોળ ભરીને વાવેતર કરવુ. વાવેતર સમયે એક રોપા દિઢ 50 કિલો જેટલું છાણીયું ખાતર આપવું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">