ડાંગ જિલ્લાના સાપુતારામાં ગાઢ ધુમ્મસ સાથે ઝરમર વરસાદ, જુઓ VIDEO
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું છે અને સાપુતારામાં ધુમ્મસ છવાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તો સાથે ઝરમર વરસાદ પણ પડ્યો. ધુમ્મસને કારણે વિઝિબિલીટીમાં ઘટાડો થયો છે જેને કારણે વાહનચાલકોને હાલાકી પડી છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more આ છે દેશની સૌથી ખૂબસૂરત […]
ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. જિલ્લામાં ગાઢ ધુમ્મસ છવાયું છે અને સાપુતારામાં ધુમ્મસ છવાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. તો સાથે ઝરમર વરસાદ પણ પડ્યો. ધુમ્મસને કારણે વિઝિબિલીટીમાં ઘટાડો થયો છે જેને કારણે વાહનચાલકોને હાલાકી પડી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: જૂનાગઢ LCBના PI 18 લાખની લાંચ લેતા ઝડપાયા! ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપ્યા, જુઓ VIDEO