VIDEO: ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, પ્રવાસીઓ ધોધ અને ઝરણામાં માણી નહાવાની મજા

ડાંગમાં વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. મોન્સુન ફેસ્ટીવલને માણવા આવતા પ્રવાસીઓ સાપુતારા જવાના માર્ગે આવતા ધોધ ખાતે આનંદ માણે છે. પ્રવાસીઓ રસ્તે આવતા ધોધ અને ઝરણામાં નહાવાની મજા લેતા નજરે ચઢ્યા હતા. ઝરમર વરસાદમાં શિવ ઘાટ ખાતે પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2019 નું આયોજન કરવામાં […]

VIDEO: ડાંગમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી, પ્રવાસીઓ ધોધ અને ઝરણામાં માણી નહાવાની મજા
Follow Us:
| Updated on: Aug 16, 2019 | 5:23 AM

ડાંગમાં વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. મોન્સુન ફેસ્ટીવલને માણવા આવતા પ્રવાસીઓ સાપુતારા જવાના માર્ગે આવતા ધોધ ખાતે આનંદ માણે છે. પ્રવાસીઓ રસ્તે આવતા ધોધ અને ઝરણામાં નહાવાની મજા લેતા નજરે ચઢ્યા હતા. ઝરમર વરસાદમાં શિવ ઘાટ ખાતે પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો. ગિરિમથક સાપુતારા ખાતે પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2019 નું આયોજન કરવામાં આવ્યું છે. 9 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ ફેસ્ટિવલની મજા માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલની પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">