ડાંગના ગિરિમથક સાપુતારામાં દિવાળીની રજામાં પ્રવાસીઓની ભીડ ઉમટી, કોરોના ગાઇડલાઇન્સનું નથી થઇ રહ્યું પાલન
ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે દિવાળીની રજાને લઈ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા છે. માલેગાંવ ટોલબુથ પર ૨ કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડને કારણે કોરોના વિસ્ફોટની આશંકાઓ સેવાઇ રહી છે. Web Stories View more રાજસ્થાન રોયલ્સનો […]
ડાંગના ગિરિમથક સાપુતારા ખાતે દિવાળીની રજાને લઈ પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે સાપુતારામાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા છે. માલેગાંવ ટોલબુથ પર ૨ કિલોમીટર જેટલી વાહનોની લાંબી લાઈન લાગેલી જોવા મળી છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડને કારણે કોરોના વિસ્ફોટની આશંકાઓ સેવાઇ રહી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો