દમણના પાતલિયા પાસે કાર પલ્ટી જતાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 5 ઇજાગ્રસ્ત

લાંબા સમયથી માર્ગ અકસ્માતની ઘણી ઘટના સામે આવી રહી છે. જેમાં વધુ એક ઘટન રવિવારે મોડી રાત્રે બની હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોડી રાત્રે એક કાર ડીવાઈડર ઉપર ટકરાયા બાદ પલ્ટી મારી ગઈ હતી. જેના કારણે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત થયા છે.તો 5 જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ […]

દમણના પાતલિયા પાસે કાર પલ્ટી જતાં 4 લોકોના ઘટના સ્થળ પર જ મોત, 5 ઇજાગ્રસ્ત
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Feb 25, 2019 | 10:03 AM

લાંબા સમયથી માર્ગ અકસ્માતની ઘણી ઘટના સામે આવી રહી છે. જેમાં વધુ એક ઘટન રવિવારે મોડી રાત્રે બની હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મોડી રાત્રે એક કાર ડીવાઈડર ઉપર ટકરાયા બાદ પલ્ટી મારી ગઈ હતી.

જેના કારણે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત થયા છે.તો 5 જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

મૃતક અને અકસ્માતમાં ભોગ બનનાર પારડી તાલુકાના રેહવાસી છે. તેઓ પાર્ટીમાં કેટરિંગનું કામ કરતા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાજ દમણ પોલીસ સ્થળ ઉપર ધસી ગઈ હતી અને ઘવાયેલા વ્યક્તિઓને હોસ્પિટલ મોકલ્યા હતા.હાલ પોલીસ સમગ્ર પ્રકરણમાં તપાસ કરી રહી છે.

[yop_poll id=1792]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">