VIDEO: ‘વાયુ’નું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ

કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયાકાંઠે નજીકમાં જ રહેતા મજૂરોને બસ મારફતે નાની ચિરાઈ, ખારી રોહર, ગોપાલપુરી ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટની કોલોનીમાં લઈ જવામાં આવી રહ્યાં છે. વાવાઝોડા સમયે સંભવિત નુકસાની ટાળવા […]

VIDEO: 'વાયુ'નું તાંડવઃ કચ્છ, માંગરોળ અને પોરબંદર સહિતના દરિયાઈ કાંઠા પરથી લોકોને સ્થળાંતર કરવાની કામગીરી શરૂ
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 6:00 AM

કચ્છના કંડલા પોર્ટ નજીકના બનના વિસ્તારમાં રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. કંડલા પોર્ટ નજીક રહેતા 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. દરિયાકાંઠે નજીકમાં જ રહેતા મજૂરોને બસ મારફતે નાની ચિરાઈ, ખારી રોહર, ગોપાલપુરી ખાતે કંડલા પોર્ટ ટ્રસ્ટની કોલોનીમાં લઈ જવામાં આવી રહ્યાં છે. વાવાઝોડા સમયે સંભવિત નુકસાની ટાળવા માટે કંડલા પોર્ટ ટ્રસ્ટના અધિકારીઓ અને પોલીસ સંયુક્ત રીતે લોકોને સલામત સ્થળોએ ખસેડી રહી છે.

આ પણ વાંચોઃ VIDEO: પોરબંદરમાં વાવાઝોડાને પગલે સ્થળાંતરીત લોકો માટે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓએ તૈયાર કર્યા ફૂડ પેકેટ

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

તો ગીર સોમનાથ દરિયો તોફાની બન્યો છે. દરિયામાં આવેલી ભરતીના કારણે દરિયાના આસપાસની દુકાનો પોલીસે કરાવી બંધ કરાવી દીધી છે. સાથે લોકોને પણ દરિયા પાસે ન જવાની સૂચના વારંવાર જાહેર થઈ રહી છે. ભરતીના કારણે લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. તો પોરબંદર સહિત દરિયાના કાંઠા વિસ્તારમાં આવેલી હોટલોમાંથી પણ મુસાફરોને પણ પરત જવાનું કહેવામાં આવી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">