ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! ‘ક્યાર’ વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO

અરબી સમુદ્રમાં સર્જાયેલું ક્યાર વાવાઝોડુ હવે ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે. ઓમાનના મશીરાહ શહેરથી 510 કિલોમીટર દૂર ક્યાર વાવાઝોડું હવે એક્સ્ટ્રીમલી સીવીયર સોયકલોનિક સ્ટ્રોમમાં પરિણમશે એટલે કે તેની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે ક્યાર વાવાઝોડાને પગલે અરબી સમુદ્રમાં 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે માછીમારોને દરિયામાં 24 કલાક માટે માછીમારી ન કરવા માટે સૂચનાઓ […]

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર! 'ક્યાર' વાવાઝોડુ પડશે નબળું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 29, 2019 | 7:20 AM

અરબી સમુદ્રમાં સર્જાયેલું ક્યાર વાવાઝોડુ હવે ધીમે ધીમે નબળું પડી રહ્યુ છે. ઓમાનના મશીરાહ શહેરથી 510 કિલોમીટર દૂર ક્યાર વાવાઝોડું હવે એક્સ્ટ્રીમલી સીવીયર સોયકલોનિક સ્ટ્રોમમાં પરિણમશે એટલે કે તેની તીવ્રતામાં ઘટાડો થશે. જોકે ક્યાર વાવાઝોડાને પગલે અરબી સમુદ્રમાં 170 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેના પગલે માછીમારોને દરિયામાં 24 કલાક માટે માછીમારી ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. હાલ ક્યાર વાવાઝોડુ મુંબઇથી 1 હજાર કિલોમીટર અને ઓમનથી 1020 કિલોમીટર દૂર છે. જોકે ક્યાર વાવાઝોડાના પગલે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ-ઉદેપુર હાઈ-વે પર ગોજારો અકસ્માત, દૂર્ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળ પર મોત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">