Cyclone Bulbul: આગામી 12 કલાક ખુબ જ ખતરનાક, વડાપ્રધાન મોદીએ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે કરી વાતચીત

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તુફાન ‘બુલબુલ’ દ્વારા તબાહી મચાવ્યાના એક દિવસ પછી વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. વડાપ્રધાન મોદીએ ટેલીફોન પર વાતચીત કરીને મમતા બેનર્જીને કેન્દ્ર તરફથી જરૂરી સહાય પુરી પાડવાનું આશ્વાસન આપ્યું છે. Reviewed the situation in the wake of cyclone conditions and heavy […]

Cyclone Bulbul: આગામી 12 કલાક ખુબ જ ખતરનાક, વડાપ્રધાન મોદીએ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે કરી વાતચીત
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 9:03 AM

પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તુફાન ‘બુલબુલ’ દ્વારા તબાહી મચાવ્યાના એક દિવસ પછી વડાપ્રધાન મોદીએ રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી અને પરિસ્થિતિની સમીક્ષા કરી. વડાપ્રધાન મોદીએ ટેલીફોન પર વાતચીત કરીને મમતા બેનર્જીને કેન્દ્ર તરફથી જરૂરી સહાય પુરી પાડવાનું આશ્વાસન આપ્યું છે.

વડાપ્રધાને ટ્વીટ કર્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે બુલબુલ વાવાઝોડાને લઈ વાતચીત કરી. હું બધાની સુરક્ષા અને કુશળતાની પ્રાર્થના કરૂ છુ. તેની સાથે જ વડાપ્રધાને વાવાઝોડાના કારણે ભારે વરસાદથી પાક નુકસાન અને સંપતિને થયેલા ભારે નુકસાનનો સામનો કરી રહેલા પૂર્વ ભારતની સ્થિતીની પણ સમીક્ષા કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના નુકસાનની જાણકારી મળી નથી. વાવાઝોડું બંગાળથી પસાર થઈ ચૂક્યુ છે. ત્યારે તેમને પરિસ્થિતીને સામાન્ય થવા સુધી લોકોને ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે પશ્ચિમ બંગાળમાં એક અને ઓડીશામાં 2 લોકોના મોતની ખબર પણ સામે આવી છે. તેને ધ્યાનમાં રાખીને કોલકત્તા એરપોર્ટને 12 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ મુજબ હાલમાં વાવાઝોડું સુંદરબન નેશનલ પાર્કથી 12 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ તરફ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકિનારાવાળા વિસ્તારો પર બનેલું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી 12 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદનીપુર, પશ્ચિમ મેદનીપુર, હાવડા, નાદિયા અને હુગલીમાં અલગ-અલગ સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">