WhatsApp સાથે G-Mail, Facebook સહિતની આ એપ્લિકેશનમાં પણ થઈ શકે છે પેગાસસનો સાઈબર એટેક

આજકાલ પેગાસસ સ્પાઈવેર ચર્ચામાં છે. આ સમગ્ર ચર્ચાની શરૂઆત Whatsapp એપ્લિકેશન દ્વારા જાસૂસીની ઘટનાથી થઈ છે. Whatsappએ કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં 20 દેશમાં આશરે 1400 યુઝર્સના મોબાઈલ પર પેગાસસ દ્વારા સાઈબર જાસૂસી કરવામાં આવી છે. આ માટે Whatsappએ ઈઝરાયલની કંપની NSO પર આક્ષેપ લગાવ્યા છે. જેની સાથે સેન ફ્રાન્સિસ્કોમાં આ એજન્સી વિરુદ્ધ કેસ પણ […]

WhatsApp સાથે G-Mail, Facebook સહિતની આ એપ્લિકેશનમાં પણ થઈ શકે છે પેગાસસનો સાઈબર એટેક
Follow Us:
| Updated on: Nov 02, 2019 | 10:58 AM

આજકાલ પેગાસસ સ્પાઈવેર ચર્ચામાં છે. આ સમગ્ર ચર્ચાની શરૂઆત Whatsapp એપ્લિકેશન દ્વારા જાસૂસીની ઘટનાથી થઈ છે. Whatsappએ કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં 20 દેશમાં આશરે 1400 યુઝર્સના મોબાઈલ પર પેગાસસ દ્વારા સાઈબર જાસૂસી કરવામાં આવી છે. આ માટે Whatsappએ ઈઝરાયલની કંપની NSO પર આક્ષેપ લગાવ્યા છે. જેની સાથે સેન ફ્રાન્સિસ્કોમાં આ એજન્સી વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં

આ પણ વાંચોઃ કાશ્મીરમાં સ્થિતી સ્થિર નથી, ફેરફારની જરૂરિયાત: જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

WhatsAppની સાથે અનેક એપ્લિકેશન દ્વારા પણ જાસૂસી થઈ શકે છે.

  • G-Mail
  • Facebook
  • Telegram
  • WeChat
  • Viber
  • Skype
  • Surespot
  • Calender
  • Line
  • Tango
  • FaceTime

પેગાસસ એક એપ્લિકેશન છે. જે મોબાઈલ કે અન્ય ડિવાઈસમાં ચૂપચાપ હેકર્સને જાણકારી મોકલી દે છે. જાણકારો અનુસાર સ્પાઈવેરથી બચવાનો કોઈ રસ્તો નથી. જેના વિકલ્પમાં તમારે મોબાઈલ બદલવો પડશે. મોબાઈલને ફેક્ટ્રી રીસેટ કર્યા પછી પણ સ્પાઈવેરથી બચી શકાતું નથી. એક બીજી રીતે તમારે સતત તમારા મોબાઈલને અપડેટ કરતું રહેવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">