VIDEO: રસોડા મુલાકાતના પરિપત્ર સામે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નોંધાવ્યો વિરોધ

રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને હોટલ રેસ્ટોરન્ટ અને કેન્ટિનના રસોડામા ગ્રાહકને એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશિયેશને આ બાબતે ઉગ્ર વિરોધ કરવાનુ મન બનાવી લીધુ છે. હોટલ માલિકોએ પરિપત્રના વિરોધ માટે કેટલાંક કારણો આપ્યા છે. જેમકે ગ્રાહક રસોડામા જતા ગંદકી કે ઇન્ફેક્શન ફેલાઇ શકે. ગ્રાહકો બ્લેકમેલ કરી શકે છે. […]

VIDEO: રસોડા મુલાકાતના પરિપત્ર સામે હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને નોંધાવ્યો વિરોધ
Follow Us:
| Updated on: Nov 10, 2019 | 11:58 AM

રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડીને હોટલ રેસ્ટોરન્ટ અને કેન્ટિનના રસોડામા ગ્રાહકને એન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોશિયેશને આ બાબતે ઉગ્ર વિરોધ કરવાનુ મન બનાવી લીધુ છે. હોટલ માલિકોએ પરિપત્રના વિરોધ માટે કેટલાંક કારણો આપ્યા છે. જેમકે ગ્રાહક રસોડામા જતા ગંદકી કે ઇન્ફેક્શન ફેલાઇ શકે. ગ્રાહકો બ્લેકમેલ કરી શકે છે.

બિલ ન ચુકવવા નવા કિમિયા કરી શકે. અન્ય હોટલ સંચાલકો કારીગરો સાથે સીધા સંપર્કમા આવી શકે. અથવા તેમની મોનોપોલી જળવાશે નહી. કિચનના ઇન્ટીરિયર અને મેથડની મોનોપોલી નહી રહે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ટૂંકમાં હોટલ માલિકોનું કહેવું છે કે આ પરિપત્ર કોઈ રીતે યોગ્ય નથી. અને હવે એટલે જ તેમણે મુખ્યમંત્રીને રજુઆત કરવા માટે જવાનો નિર્ણય લીધો છે એટલું જ નહીં તેમના વિરોધ અંગે કોઇ યોગ્ય વિચારણા નહીં કરાય તો કાયદાકીય રીતે અને અને શક્ય એ તમામ રીતે ઉગ્ર વિરોધની પણ તૈયારી તેમણે કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">