કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના! અધિકારીઓએ આક્ષેપોને નકાર્યા

કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના! અધિકારીઓએ આક્ષેપોને નકાર્યા


રસ્તા પર કે રોડસાઈડ જમવા જાઓ અને એમાં વંદો નીકળે એવી ઘટના તો તમે જોઈ કે સાંભળી હશે પણ જ્યાં ક્લબ મેમ્બર્સ લાખો રૂપિયાની ફી આપતા હોય છે તેવી પ્રતિષ્ઠિત કર્ણાવતી ક્લબના ભોજનમાં વંદો નીકળવાની ઘટના બની છે. જેની સાથે જ ક્લબની પ્રતિષ્ઠા પર અનેક સવાલો ઉઠ્યા છે. ક્લબમાં જમવા ગયેલા ગ્રાહક અને ક્લબ મેમ્બરે ક્લબના કિચનની ગંદકીનો વિડિયો વાયરલ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. જો કે, મીડિયા રિપોર્ટ્સ બાદ અધિકારીઓએ આ વાતને નકારી હતી.

આ પણ વાંચોઃ થપ્પડ ફિલ્મ: Twitter પર અનુભવ સિન્હાને આવ્યો ગુસ્સો, અપશબ્દો લખ્યા બાદ માગી માફી

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati