કર્ફ્યુનાં બીજા દિવસે પણ અમદાવાદીઓ રહ્યા નિયમમાં, કહ્યું કે કોરોનાના કેસ કાબુમાં નહિ આવે ત્યાં સુધી લાદો કર્ફ્યું

કર્ફ્યુનાં બીજા દિવસે પણ અમદાવાદીઓ રહ્યા નિયમમાં, કહ્યું કે કોરોનાના કેસ કાબુમાં નહિ આવે ત્યાં સુધી લાદો કર્ફ્યું

અમદાવાદમાં બે દિવસ માટે કર્ફ્યું નાખ્યા બાદ પબ્લિક વધારે બહાર નીકળવાનું ટાળી રહ્યા હોય એમ લાગે છે. મોટા ભાગે ચીજ વસ્તુઓ  લેવા માટે પડાપડી કરતા લોકો આ સમયે કરફ્યુમાં ઘરની બહાર નથી નીકળી રાય. જીવન જરૂરી ચીજ વસ્તુઓને લઈને બહાર નહિ નીકળવા માટેના નિયમોનું પાલન પણ કરી રહ્યું છે. જનતા ખુદ કેહતા જોવા મળી હતી કે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આ કર્ફ્યું સતત રાખવો જોઈએ.

READ  કોરોના વિસ્ફોટ વચ્ચે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ અમદાવાદ આવશે, ટીમ SOP અને કામગીરી સહિતની વસ્તુઓ પર પોતાનો અભિપ્રાય વ્યકત કરી શકે છે

 

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments