ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિને એવુ કહ્યુ કે, બોલીવુડના બાદશાહ નિઃશબ્દ બન્યા

શાહરુખ ખાન બોલીવુડનો બાદશાહ માનવામાં આવે છે. એ વાતમાં બેમત નથી. સોનેરી પડદા પર પોતાના ડાયલોગથી, ચાહકોના દિલો પર રાજ પણ કરતો હશે. પરંતુ ટી-20 લીગ એ ક્રિકેટનો તમાશો છે. જેમાં ફિલ્મી દુનિયામાં શાહરુખાનનુ મોટુ નામ છે,  તેમ ક્રિકેટની દુનિયામાં પણ સચિન તેંડુલકરનુ પણ એ કદ છે. એટલા માટે જ તો જ્યારે કલકત્તા નાઇટ રાઇડર્સના […]

ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચિને એવુ કહ્યુ કે, બોલીવુડના બાદશાહ નિઃશબ્દ બન્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 01, 2020 | 2:50 PM

શાહરુખ ખાન બોલીવુડનો બાદશાહ માનવામાં આવે છે. એ વાતમાં બેમત નથી. સોનેરી પડદા પર પોતાના ડાયલોગથી, ચાહકોના દિલો પર રાજ પણ કરતો હશે. પરંતુ ટી-20 લીગ એ ક્રિકેટનો તમાશો છે. જેમાં ફિલ્મી દુનિયામાં શાહરુખાનનુ મોટુ નામ છે,  તેમ ક્રિકેટની દુનિયામાં પણ સચિન તેંડુલકરનુ પણ એ કદ છે. એટલા માટે જ તો જ્યારે કલકત્તા નાઇટ રાઇડર્સના દમદાર પ્રદર્શન માટે, જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને, પોતાના થોડાક શબ્દ રજુ કર્યા તો શાહરુખ નિઃશબ્દ બની ગયો. તેણે એ વાત પણ માનવા માટે મજબુર થઇ જવુ પડ્યુ કે, સચિનના કહેવા પછી તેનો કોઇ બોલવાનો મતલબ રહેતો નથી.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

સચિને કરી કલકત્તાની તારિફ 

વાત એમ હતી કે બુધવારે દુબઇમાં રમાયેલી મેચમાં કલકત્તા નાઇટ રાઇડર્સ ના પરફોર્મન્સ ને જોયા બાદ સચિને ટ્વીટ કર્યુ હતુ, તે શુભમન ગિલની પારી મહત્વપુર્ણ રહી હતી. જેમાં કેટલાંક લાજવાબ શોટ્સ પણ જોવા મળ્યા. આંદ્રે રસાલે પણ સારુ કર્યુ હતુ અને અંતમાં ઓયન મોર્ગને પણ ગેમને સારી રીતે ફીનીશ કરી હતી. જે બધાના થી એકંદરે કેકેઆરને એક સારો સ્કોર ઉભો કરવામાં મદદ મળી. સચિન અહી જ નથી રોકાયા, એના પછી તો કલકતાની બોલીંગની પણ તારીફ કરી હતી. સચિને લખ્યુ હતુ કે બહેતરીન બોલીંગ પ્રદર્શન. બોલીંગમાં બદલાવ પણ એકદમ યોગ્ય તરીકા થી જોવા મળ્યો. આ જ બતાવે છે કે ટીમનુ બેલેન્સ કેટલુ લાજવાબ છે.

મારાથી કહેવાનો કંઇપણ હવે મતલબ નથીઃ શાહરુખ

માસ્ટર બ્લાસ્ટર ના ટ્વીટના જવાબમાં શાહરુખખાને પણ લખ્યુ હતુ કે, ક્રિકેટ ના મહાન ખેલાડીના આટલુ બોલ્યા પછી હવે જો હું મારી ટીમ માટે કંઇ પણ કહીશ તો તેનો મતલબ નહિ રહે.

બતાવી દઇએ કે, કલકત્તાએ દુબઇમાં બુધવારે રમાયેલી મેચ દરમ્યાન રાજસ્થાન રોયલ્સને 37 રને હાર આપી હતી. આ સિઝનમાં રાજસ્થાને રમેલી ત્રણ મેચોમાં પહેલી તેની હાર હતી. તો વળી કલકત્તાની આ બીજી જીત હતી. આ જીતની સાથે જ કેકેઆર ટી-20 લીગમાં પોઇન્ટ ટેબલ પર બીજા નંબર પર પહોંચી ચુક્યુ છે.  મેચમાં કલકત્તા માટે તેના ફોર્મમાં રહેલા ઓપનર બેટ્સમેન શુભમન ગિલે 34 બોલમાં 47 રન બનાવ્યા હતા. તો મોર્ગને 34 રનની અણનમ રમત દાખવી હતી. બોલીંગમાં ભારતીય બે યુવાન બોલરો શિવમ માવી અને નાગર કોટીએ 2-2 વિકેટ ઝડપી હતી. બટલર અને સૈમસન ની વિકેટ ઝડપીને કેકેઆર એ પોતાની જીતને પાક્કી કરી લીધી હતી. જેને લઇને શિવમ માવીને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો.

આ પણ વાંચોઃT-20 લીગઃ 18 વર્ષના કાશ્મિરી બેટ્સમેન અબ્દુલ સમદે ખેંચ્યુ સૌનુ ધ્યાન, ઇરફાન પઠાણે કહ્યુ હજુ તેની આ ક્ષમતા થી અજાણ છે સૌ કોઈ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">