ક્રિકેટ બાદ આ ઈન્ડસ્ટ્રીમાં નવી ઈનિંગ શરૂ કરશે મહેન્દ્રસિંહ ધોની, જાણો વિગત

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કંપની ‘ધોની એન્ટરટેઈનમેન્ટે’ ગયા વર્ષે એક ડોક્યુમેન્ટ્રીને પ્રોડ્યુસ કરી હતી અને એન્ટરટેઈમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો હતો. હવે તેમની કંપની વિજ્ઞાન પર આધારિત એક પૌરાણિક વેબ સિરીઝ બનાવવા જઈ રહી છે. તેમની કંપનીએ 2019માં પોતાની પ્રથમ ડોક્યુમેન્ટ્રી ‘રોર ઓફ ધ લાયન’ સીરીઝનું નિર્માણ કર્યુ. તેને કબીર ખાને નિર્દેશિત કરી હતી. તમને […]

ક્રિકેટ બાદ આ ઈન્ડસ્ટ્રીમાં નવી ઈનિંગ શરૂ કરશે મહેન્દ્રસિંહ ધોની, જાણો વિગત
Follow Us:
| Updated on: Sep 30, 2020 | 7:25 PM

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની કંપની ‘ધોની એન્ટરટેઈનમેન્ટે’ ગયા વર્ષે એક ડોક્યુમેન્ટ્રીને પ્રોડ્યુસ કરી હતી અને એન્ટરટેઈમેન્ટ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો હતો. હવે તેમની કંપની વિજ્ઞાન પર આધારિત એક પૌરાણિક વેબ સિરીઝ બનાવવા જઈ રહી છે. તેમની કંપનીએ 2019માં પોતાની પ્રથમ ડોક્યુમેન્ટ્રી ‘રોર ઓફ ધ લાયન’ સીરીઝનું નિર્માણ કર્યુ. તેને કબીર ખાને નિર્દેશિત કરી હતી. તમને જણાવી દઈએ કે વિશ્વ કપ વિજેતા કેપ્ટને 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો.

Cricket bad aa industrty ma navi ininig sharu karse MS Dhoni jano vigat

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ધોની એન્ટરટેઈનમેન્ટ હવે એક એવી સીરીઝનું નિર્માણ કરશે, જે એક લેખકની એક અપ્રકાશિત પુસ્તકનું રૂપાંતરણ છે. આ વિશે ક્રિકેટરની પત્ની સાક્ષી ધોની, જે પ્રોડક્શન હાઉસની મેનેજર છે તેમને કહ્યું કે સીરીઝ એક રોમાંચકારી સાહસિક છે. પુસ્તક એક પૌરાણિક વિજ્ઞાન-ફાઈ છે. જે એક રહસ્યમય અઘોરી યાત્રાની શોધ કરે છે. જે એક એકાંત દ્વીપ પર હાઈ-ટેક સુવિધાઓની સાથે રહે છે. આ અઘોરીના બતાવેલા રહસ્ય પ્રાચીન અને પાઠ્યક્રમના વિશ્વાસોને બદલી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાક્ષીએ વધુમાં કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા ઈચ્છીએ છે કે અમે આ બ્રહ્માંડના તમામ પાસાઓને જોઈએ, અમારો પ્રયત્ન રહેશે કે આ સીરીઝમાં જેટલુ શક્ય હોય તેટલુ સટીક રીતે અમે સ્ક્રીન પર ઉતારીએ. આ સીરીઝને માટે કાસ્ટને જલ્દી જ ફાઈનલ કરી લેવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">