VIDEO: PM મોદીએ પોતાના આવાસ સ્થાન પર યોજી કેબિનેટની બેઠક, આપ્યો આ મહત્વનો મેસેજ

કોરોના વાયરસના વધતા ખતરાની વચ્ચે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. આ નિયમનું પાલન જાતે વડાપ્રધાન મોદી પણ કરી રહ્યા છે. વડાપ્રધાન આવાસ પર બોલાવવામાં આવેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી લગભગ એક-એક મીટર દુર બેઠા.   Web Stories […]

VIDEO: PM મોદીએ પોતાના આવાસ સ્થાન પર યોજી કેબિનેટની બેઠક, આપ્યો આ મહત્વનો મેસેજ
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 8:14 AM

કોરોના વાયરસના વધતા ખતરાની વચ્ચે દેશમાં 21 દિવસ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટેની સલાહ આપવામાં આવી રહી છે. આ નિયમનું પાલન જાતે વડાપ્રધાન મોદી પણ કરી રહ્યા છે. વડાપ્રધાન આવાસ પર બોલાવવામાં આવેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં તમામ મંત્રી લગભગ એક-એક મીટર દુર બેઠા.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કોરોના વાયરસથી જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન મોદીએ તેમના આવાસ પર કેબિનેટની બેઠક બોલાવી. આ દરમિયાન તમામ મંત્રીઓની ખુરશીને એક-એક મીટર દુર મુકવામાં આવી. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગને મેઈન્ટેન કરવામાં આવી શકે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: લોકડાઉનની સ્થિતિને પગલે નવસારી જિલ્લામાં કડકાઈથી પાલન કરાવવા પોલીસ કામે લાગી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">