લોકડાઉનમાં લોકસેવા: સામાજિક સંસ્થાઓએ ગરીબો માટે શાક-પુરીના 5 હજાક પેકેટ કર્યા તૈયાર
દર્શલ રાવલ| કોરોનાની આફત સામે લડવા દેશ લોકડાઉન કરાયો છે. ત્યારે અમદાવાદમાં આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે. સામાજિક સંસ્થા દ્વારા ગરીબો માટે શાક-પુરીના પેકેટ તૈયાર કરાયા છે. 5 હજાર કરતા વધુ પેકેટ પોલીસ અને કોર્પોરેશનની મદદથી જરૂરિયાતમંદ લોકો સુધી […]
દર્શલ રાવલ| કોરોનાની આફત સામે લડવા દેશ લોકડાઉન કરાયો છે. ત્યારે અમદાવાદમાં આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ અનેક સામાજિક સંસ્થાઓ આગળ આવી છે અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં આવી રહી છે. સામાજિક સંસ્થા દ્વારા ગરીબો માટે શાક-પુરીના પેકેટ તૈયાર કરાયા છે. 5 હજાર કરતા વધુ પેકેટ પોલીસ અને કોર્પોરેશનની મદદથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો