કોરોના વાયરસ: રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો કરી સીલ
રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો સીલ કરી દીધી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા એક પણ વાહનને રાજસ્થાનની હદમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો બોર્ડર પર અટવાયા છે. Web Stories View more SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે? પ્રાઇવેટ જેટ.. દુબઈમાં […]
રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો સીલ કરી દીધી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા એક પણ વાહનને રાજસ્થાનની હદમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો બોર્ડર પર અટવાયા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈથી આવેલા લોકોને રાજસ્થાનમાં પ્રવેશ ન અપાતા અત્યારે મૂંઝવણમાં મુકાયા છે. રાજસ્થાનના અધિકારીઓ પણ અપીલ કરી રહ્યા છે કે જે લોકો ગુજરાતમાં રહે છે અને તેમનું વતન ભલે રાજસ્થાનમાં હોય પરંતુ અત્યારે તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ રહે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો