દંપતીએ ધાર્મિક સ્થળ પર બનાવ્યો અશ્લીલ વિડીયો અને અપલોડ કર્યો પોર્ન સાઈટ પર!

મ્યાનમારના એક ધાર્મિક સ્થળ પર દંપતી દ્વારા બનાવેલા પોર્ન વિડીયોનો મામલો સામે આવ્યો છે. ઈટાલિયન દંપતીએ મ્યાનમારના પવિત્ર સ્થળ બાગાનમાં તેમનો 12 મિનિટનો પોર્ન વિડીયો બનાવ્યો. આ વિડીયો એક લોકપ્રિય પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો અને ત્યારબાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more […]

દંપતીએ ધાર્મિક સ્થળ પર બનાવ્યો અશ્લીલ વિડીયો અને અપલોડ કર્યો પોર્ન સાઈટ પર!
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Jun 22, 2021 | 12:16 PM

મ્યાનમારના એક ધાર્મિક સ્થળ પર દંપતી દ્વારા બનાવેલા પોર્ન વિડીયોનો મામલો સામે આવ્યો છે. ઈટાલિયન દંપતીએ મ્યાનમારના પવિત્ર સ્થળ બાગાનમાં તેમનો 12 મિનિટનો પોર્ન વિડીયો બનાવ્યો. આ વિડીયો એક લોકપ્રિય પોર્ન વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો અને ત્યારબાદ લોકોએ હોબાળો મચાવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હજારો લોકો આ વિડીયોને અત્યાર સુધી જોઈ ચૂક્યા છે. વિડીયોમાં તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેને કોઈ ધાર્મિક સ્થળે શૂટ કરવામાં આવ્યો છે. આ દંપતીએ બધું પ્રાચીન પગોડેમાં જ રેકોર્ડ કર્યું છે. જ્યારે સ્થાનિક લોકોને વિડીયો વિશે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ ગુસ્સે થયા અને ફરિયાદ કરવાની માગ કરી. પગોડે બહાર જાતીય પ્રવૃત્તિ અસહ્ય છે જે બાગાનમાં હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: હાર્દિક પટેલ ક્યાં છે? અલ્પેશ કથિરીયાએ આપ્યો જવાબ! જુઓ VIDEO

સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકો સહિત વિદેશીઓને પણ આ ધાર્મિક સ્થળે શોર્ટ્સ અથવા ટૂંકા વસ્ત્રો પહેરવાની મનાઈ છે. પગોડે, મંદિરો અને ધાર્મિક ઇમારતોમાં અયોગ્ય કપડાં પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે મ્યાનમારની ધાર્મિક ઇમારતો અને તેમના પરિસરમાં ખુલ્લામાં ચુંબન કરવા પર પણ પ્રતિબંધ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">