ISIના એજન્ટ સહિત 4 આતંકિઓ ઘુસ્યા ભારતમાં, ગુજરાત સહિત દેશભરમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું

ISIના એજન્ટ સહિત ચાર આતંકીઓ ભારતમાં ઘૂસી જતા આખા દેશમાં હાઈઍલર્ટ આપવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા છે. જેનો સ્કેચ પણ ગુજરાત પોલીસને સોંપવામાં આવેલો છે. તેની શોધખોળ ચાલી રહી છે. રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. આ પણ વાંચો: VIDEO: ડાંગમાં ભારે વરસાદ બાદ રસ્તા […]

ISIના એજન્ટ સહિત 4 આતંકિઓ ઘુસ્યા ભારતમાં, ગુજરાત સહિત દેશભરમાં હાઈએલર્ટ આપવામાં આવ્યું
Follow Us:
| Updated on: Aug 20, 2019 | 6:11 AM

ISIના એજન્ટ સહિત ચાર આતંકીઓ ભારતમાં ઘૂસી જતા આખા દેશમાં હાઈઍલર્ટ આપવામાં આવ્યું છે. અફઘાનિસ્તાનનો શંકાસ્પદ આતંકી ગુજરાતમાં ઘૂસ્યો હોવાની આશંકા છે. જેનો સ્કેચ પણ ગુજરાત પોલીસને સોંપવામાં આવેલો છે. તેની શોધખોળ ચાલી રહી છે. રાજસ્થાન અને ગુજરાત બોર્ડર સહિત દેશભરમાં સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો: VIDEO: ડાંગમાં ભારે વરસાદ બાદ રસ્તા પર ભેખડ ધસવાની સાથે વૃક્ષો પણ થયા ધરાશાયી, વાહન વ્યવહાર થયો ઠપ્પ

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

રાજસ્થાનની સિરોહી પોલીસે જાણકારી આપી છે કે- આ આતંકવાદીઓ અફઘાનિસ્તાની પાસપૉર્ટના આધારે ભારતમાં ઘૂસ્યા છે. જેને પગલે ભીડવાળા વિસ્તારો, રેલવે, બસ સ્ટેશન, હોસ્પિટલ સહિત તમામ સ્થળો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર પોલીસનું સઘન ચેકિંગ ચાલી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">