3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!

3 વર્ષ બાદ દેશ આઝાદીનું 75મું પર્વ મનાવી રહ્યો હશે ત્યારે રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ સુધી બધું જ બદલાઈ ગયું હશે. નવું જ સંસદભવન અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવશે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો […]

3 વર્ષમાં દિલ્હી ખાતે તૈયાર કરવામાં આવશે નવું સંસદભવન!
Follow Us:
| Updated on: Sep 12, 2019 | 6:26 PM

3 વર્ષ બાદ દેશ આઝાદીનું 75મું પર્વ મનાવી રહ્યો હશે ત્યારે રાષ્ટ્રપતિ ભવન અને ઈન્ડિયા ગેટ સુધી બધું જ બદલાઈ ગયું હશે. નવું જ સંસદભવન અને કેન્દ્રીય સચિવાલય બનાવવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

30 જાન્યુઆરી,2020 સુધીમાં નવા સંસદભવન માટે કામ શરુ કરી દેવાશે. આ જે રિક્વેસ્ટ ફોર પ્રર્પોઝલ તૈયાર કરવામાં આવી છે તેમાં દેશ અને વિદેશની પ્લાનિંગ અને આર્કિટેક કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ નવા સંસદભવનમાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને 1000 સાંસદને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે. કોઈપણ દેશની રાજધાની ખુબસુરત હોય છે એટલા માટે આ નવા સંસદભવનને ખાસ કરીને આકર્ષક બનાવવામાં આવશે. દુનિયામાંથી પ્રવાસીઓ સૌથી વધારે ઈન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન તરફ જ આવે છે. આથી આ જગ્યા સુંદર બને તેવો પ્રયાસ રહેશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">