કપાસમાં નીંદામણ અને પેરાવિલ્ટની સમસ્યાનું સમાધાન, જુઓ VIDEO

ગુજરાત રાજ્યનાં મુખ્ય પાચ પાકોમાં કપાસનો સમાવેશ થાય છે. હાલમાં પણ કપાસનું વાવેતર મોટા પાયે થયુ છે. કપાસમાં નીંદામણ ન આવે તેનું ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. અત્યારે કપાસમાં ઝીંડવા આવવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વધુ ઝીંડવા આવવાને કારણે ઘણા ખેડૂતોને પેરાવિલ્ટની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ નીંદામણ અને […]

કપાસમાં નીંદામણ અને પેરાવિલ્ટની સમસ્યાનું સમાધાન, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 19, 2019 | 6:22 AM

ગુજરાત રાજ્યનાં મુખ્ય પાચ પાકોમાં કપાસનો સમાવેશ થાય છે. હાલમાં પણ કપાસનું વાવેતર મોટા પાયે થયુ છે. કપાસમાં નીંદામણ ન આવે તેનું ખુબ જ ધ્યાન રાખવુ પડે છે. અત્યારે કપાસમાં ઝીંડવા આવવાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે વધુ ઝીંડવા આવવાને કારણે ઘણા ખેડૂતોને પેરાવિલ્ટની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ નીંદામણ અને પેરાવિલ્ટની સમસ્યાનાં લક્ષણો વિશે અને સાથે જાણીએ તે સમસ્યાનો ઉપાય આપણા કૃષિ નિષ્ણાત પાસેથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: સાબરકાંઠાની APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">