VIDEO: અમદાવાદમાં જાહેરમાં થૂંક્યા તો 500 રૂપિયાનો દંડ, 300 ટીમ થૂંકનારા લોકોને દંડ ફટકારશે

કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત સરકારે ઈન્ડિયન એપેડેમિક એક્ટ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત જાહેરમાં થૂંકનારા લોકોને 500 રૂપિયાનો દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં એક મહિલા રિક્ષા ચાલકને રસ્તા પર થૂંકતા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સરકારના નિર્ણયના ચુસ્ત પાલન માટે પરિપત્ર જાહેર કર્યો છે. અમદાવાદના તમામ ઝોનના […]

VIDEO: અમદાવાદમાં જાહેરમાં થૂંક્યા તો 500 રૂપિયાનો દંડ, 300 ટીમ થૂંકનારા લોકોને દંડ ફટકારશે
Follow Us:
| Updated on: Mar 16, 2020 | 6:12 AM

કોરોના વાઈરસ સામે લડવા ગુજરાત સરકારે ઈન્ડિયન એપેડેમિક એક્ટ અમલમાં મૂક્યો છે. જે અંતર્ગત જાહેરમાં થૂંકનારા લોકોને 500 રૂપિયાનો દંડ ભોગવવા તૈયાર રહેવું પડશે. અમદાવાદમાં એક મહિલા રિક્ષા ચાલકને રસ્તા પર થૂંકતા 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ સરકારના નિર્ણયના ચુસ્ત પાલન માટે પરિપત્ર જાહેર કર્યો છે. અમદાવાદના તમામ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને અલગ અલગ જવાબદારી સોંપી છે.

આ પણ વાંચો: કોરોનાને કારણે શેરબજારમાં કડાકો યથાવત, નિફ્ટીમાં 500 પોઈન્ટનું ગાબડું

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આંગણવાડી માટે પ્રોગ્રામ ઓફિસર ICDSને શાળાઓ માટે શાસનાધિકારીને જવાબદારી સોંપાઈ છે. તો ટ્યુશન કલાસ, કોલેજ, મલ્ટીપ્લેકસ, સ્વિમિંગપુલ માટે જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જવાબદારી અપાઈ છે. અમદાવાદમાં પાનના ગલ્લા, ગાર્ડન, ST અને રેલવે સ્ટેશન પર તકેદારી રાખશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ 300 ટીમ તૈનાત કરશે. આ દરેક ટીમમાં એક સેનેટરી ઈન્સ્પેક્ટર અને ચાર સફાઈ કામદાર મળીને 500 લોકો તૈનાત રહેશે. આ પૂર્વે 10 હજારનો દંડ ફટકારવાની વાત હતી. પરંતુ હવે સ્થળ પર જ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">