કોરોના વાયરસની ચપેટમાં સાઉદીનો શાહી પરિવાર, કિંગ સલમાનની સાથે ક્રાઉન પ્રિન્સ પણ આઈસોલેટ

સાઉદી અરબના રોયલ ફેમિલીના સભ્ય કોરોના વાયરસના સંક્રમણની ચપેટમાં છે. એક અહેવાલ મુજબ સાઉદી પ્રિન્સ ફૈસલ બિન અબ્દુલ અજીજ અલ સઉદને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર ઉનાળાની ગરમીમાં […]

કોરોના વાયરસની ચપેટમાં સાઉદીનો શાહી પરિવાર, કિંગ સલમાનની સાથે ક્રાઉન પ્રિન્સ પણ આઈસોલેટ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 11:57 AM

સાઉદી અરબના રોયલ ફેમિલીના સભ્ય કોરોના વાયરસના સંક્રમણની ચપેટમાં છે. એક અહેવાલ મુજબ સાઉદી પ્રિન્સ ફૈસલ બિન અબ્દુલ અજીજ અલ સઉદને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે.

desh ma corona virus thi 5351 loko sankramit Gujarat ma 175 case nodhaya

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અહેવાલ મુજબ કિંગ ફૈસલ સ્પેશલિસ્ટ હોસ્પિટલના ડૉકટર શાહી પરિવારની સારવારમાં જોડાઈ ગયા છે અને કોરોનાના ખતરાની આશંકામાં હોસ્પિટલ 500 બેડ પણ તૈયાર કરવામાં લાગી ગઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડૉક્ટરોનું કહેવું છે કે તેમને એ વાતની જાણકારી નથી કે કેટલા લોકોને જોવા પડી શકે છે પણ અમારે પુરી રીતે તૈયાર રહેવું પડશે. ડૉક્ટરોનું કહેવું છે કે સ્ટાફના સંક્રમિત થવા પર તેમને નીચલા ધોરણની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવશે, જેથી રોયલ ફેમિલીની સારવારમાં કોઈ મુશ્કેલી ના આવે અને હોસ્પિટલમાં રૂમ પણ ઓછા ના પડે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સાઉદી અરબની 3 કરોડથી વધારેની વસ્તીમાં અત્યાર સુધી સંક્રમણના 2500થી વધારે કેસ સામે આવ્યા છે. તેમાંથી 40થી વધારે લોકોના સંક્રમણના કારણે મોત થયા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">