સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ

સુરતમાં રક્તદાન કેન્દ્રો પર રક્તદાતાઓ ઘટી ગયા છે. લૉકડાઉનમાં રક્તદાતાઓએ રક્ત જ આપ્યું નથી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કમાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોઈ જ રક્તદાતા આવ્યા નથી.   Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ […]

સુરત: લોકડાઉનના કારણે રક્તદાન કેન્દ્રોમાં ડોનરો ઘટ્યા, માગ વધે તો પહોંચી વળવું મુશ્કેલ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 30, 2020 | 5:14 PM

સુરતમાં રક્તદાન કેન્દ્રો પર રક્તદાતાઓ ઘટી ગયા છે. લૉકડાઉનમાં રક્તદાતાઓએ રક્ત જ આપ્યું નથી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્લડ બેન્કમાં છેલ્લા 15 દિવસ દરમિયાન કોઈ જ રક્તદાતા આવ્યા નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા અહીં દર મહિને 300 યુનિટ રક્ત એકત્ર થતું હતું. જેને પગલે અગાઉ સંગ્રહ કરેલા યુનિટથી જ રક્તદાન કેન્દ્રો કામ ચલાવી રહ્યા છે. હાલ તો રક્તની માંગ ઓછી છે. પરંતુ જો રક્તની માંગ વધશે તો પહોંચી વળવું મુશ્કેલ બનશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: વિદેશ પ્રવાસ કરીને આવેલા 235 લોકોના નામની યાદી SMCએ કરી જાહેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">