VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20,688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે.   Web Stories View more 30 […]

VIDEO: ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 38 થઈ
Follow Us:
| Updated on: Mar 25, 2020 | 6:30 AM

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 38 થઈ ગઈ છે. અમદાવાદ, વડોદરા અને સુરતમાં નવા 1-1 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદની મહિલા દુબઈથી આવી હતી. રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવે કહ્યું કે રાજ્યમાં ક્વૉરન્ટાઈન ભંગ બદલ 147 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. જ્યારે કુલ 20,688 લોકો ક્વૉરન્ટાઈન હેઠળ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં 400થી વધુ લોકો સરકારી ક્વૉરન્ટાઈન હેઠળ અને 20,220 લોકો હોમ ક્વૉરન્ટાઈન હેઠળ છે. ત્યારે 1 કરોડ 7 લાખ 62 હજાર લોકોનો સર્વે કરાયો છે અને હાલ ટેલિફોનિક સર્વે પણ ચાલુ છે. હેલ્પલાઇનની વાત કરીએ તો 104 નંબર હેલ્પલાઈન પર એક જ દિવસમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: કોરોના સામેની જંગમાં ગુજરાત ભાજપના ધારાસભ્યો એક-એક લાખ રૂપિયાની સહાય કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">