વિશ્વના 170 દેશમાં કોરોના વાઈરસનો કેર, 8 હજારથી વધારે લોકોના મોત

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. પોઝિટીવ કેસ સામે આવી રહ્યાં છે તો દુનિયાભરમાં પોઝિટીવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક દિવસમાં કોરોના વાઈરસના 5400 કેસ સામે આવ્યા છે. કોરોના વાઈરસનો અત્યાર સુધીનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. એક દિવસમાં 1890 કેસ કોરોના પોઝિટીવ રિપોર્ટ સાથે નોંધાયા છે. Facebook પર […]

વિશ્વના 170 દેશમાં કોરોના વાઈરસનો કેર, 8 હજારથી વધારે લોકોના મોત
તસવીર પ્રતિકાત્મક છે.
Follow Us:
| Updated on: Mar 18, 2020 | 4:38 PM

કોરોના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. પોઝિટીવ કેસ સામે આવી રહ્યાં છે તો દુનિયાભરમાં પોઝિટીવ કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક દિવસમાં કોરોના વાઈરસના 5400 કેસ સામે આવ્યા છે. કોરોના વાઈરસનો અત્યાર સુધીનો સૌથી ખરાબ સમય ચાલી રહ્યો છે. એક દિવસમાં 1890 કેસ કોરોના પોઝિટીવ રિપોર્ટ સાથે નોંધાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

corona-virus-covid-126-confirmed-cases-death-toll-in-india

આ પણ વાંચો :   YES બેંક: ખાતાધારકોને પડી રહી છે આ મુશ્કેલી, બેંકનો ‘સબ સલામત’નો દાવો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઈરાન બીજા નંબરે તો ચીનમાં સૌથી વધારે મોત ચીને ભલે વાઈરસની સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હોય પણ સૌથી વધારે કોરોના વાઈરસથી નોંધાયેલાં મોતની સંખ્યા તેમના દેશમાં જ છે. આ મામલે ઈટલી બીજા નંબર પર આવી ગયું છે. જ્યાં કોરોના વાઈરસથી 2503 લોકોના મોત નીપજી ચૂક્યાં છે. જ્યારે 31 હજાર લોકો કોરોના વાઈરસનો ભોગ બન્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અમેરિકામાં 113 કેસ નવા સામે આવ્યા છે. જો સાઉથ કોરિયાની વાત કરીએ તો ત્યાં 93 નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં અત્યારસુધીમાં 6524 કેસ આવ્યા છે અને સાઉથ કોરિયા 8413 કેસ સામે આવ્યા છે. તો ભારતમાં પણ આજના દિવસે સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા હોય તેવી ખબર આવી રહી છે.  વિશ્વના 170 દેશમાં કોરોના વાઈરસ પ્રવેશી ચૂક્યો છે જ્યારે તેની દવા શોધવામાં હજીપણ સમય લાગી શકે તેમ છે.   ફ્રાન્સી ખાનગી ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ મોતનો આંકડો 8 હજારને વટાવી ચૂક્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">