કોરોનાના લીધે વિશ્વમાં 7 હજારથી વધારે લોકોના મોત, ભારતમાં વાઈરસ સ્ટેજ-2 પર

સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વિશ્વમાં કોરોના વાઇરસના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1 લાખ 87 હજાર થઇ ગઈ છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લોકો હવે આ બિમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજો, થિયેટર અને જાહેર કાર્યક્રમો પણ બંધ કરી દેવાયા છે. અમેરિકાના બે રાજ્યોમાં કર્ફ્યુ  લગાવી દેવાયો છે. Facebook […]

કોરોનાના લીધે વિશ્વમાં 7 હજારથી વધારે લોકોના મોત, ભારતમાં વાઈરસ સ્ટેજ-2 પર
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 12:53 PM

સમગ્ર વિશ્વમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. વિશ્વમાં કોરોના વાઇરસના કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1 લાખ 87 હજાર થઇ ગઈ છે. જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. લોકો હવે આ બિમારીથી બચવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. સ્કૂલ, કૉલેજો, થિયેટર અને જાહેર કાર્યક્રમો પણ બંધ કરી દેવાયા છે. અમેરિકાના બે રાજ્યોમાં કર્ફ્યુ  લગાવી દેવાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ

know about pandemic coronavirus is declared by who corona virus ne jaher karva ma aavi vaishvik mahamari jani kevi paristitio ma WHO mahamari jaher kare che

આ પણ વાંચો :   કોરોના વાઈરસના દર્દીએ ટ્રેનમાં મુસાફરી કરી, 100થી વધારે લોકો આવ્યા સંપર્કમાં!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જ્યારે ફ્રાન્સમાં પણ લોકડાઉન જાહેર કરાયું છે. અમે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કોરોના વાઈરસ 162 દેશમાં પ્રસરી ગયો છે.  જેમાં કુલ 7477 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે પોણા બે લાખથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ચીનમાં અત્યાર સુધી 3213 લોકોનાં મોત થયા છે. ઈરાનમાં મોતની સંખ્યા વધીને 988 પર પહોંચી ગઈ છે  તો પાડોશી દેશ પાકિસ્તાનમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 194 થઈ ગઈ છે.

Coronavirus death toll reaches 560 in China

જો કે ભારતમાં કોરોનાનું બીજુ સ્ટેજ ચાલી રહ્યું છે.  કોરોના વાઈરસને લઈને આઈસીએમઆર દ્વારા જાણકારી આપવામાં આવી છે કે હજુ આ વાઈરસ ભારતમાં સામુદાયિક રીતે ફેલાઈ નથી રહ્યો. એનો અર્થ એવો થયો કે એક સાથે ઘણાંબધાં લોકો આ વાઈરસની ઝપેટમાં ભારતમાં આવી નથી રહ્યાં. ભારતમાં જે પણ કેસ નોંધાયા છે તે વિદેશથી આવેલાં લોકોના છે અને તેમની સાથે સંપર્કમાં આવેલાં તેના છે.  આમ ભારતની પાસે સમય છે કે જો લોકો કાળજી રાખે તો મોટા સ્તરે વાઈરસને ફેલાતો રોકી શકાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">