કોરોના વાયરસ: રાજ્યસભામાં સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે અત્યાર સુધી 29 કેસ, 28,529 લોકો પર નજર રાખવામાં આવી રહી છે

કોરોના વાયરસના કેસ સામે આવ્યા પછી દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. મેડિકલ સ્ટાફને Covid-19થી જોડાયેલી સાવધાનીઓ સમજાવવામાં આવી રહી છે. ઘણા રાજ્યોમાં તેના માટે સ્પેશિયલ ટ્રેનિંગ સેશન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા છે. Union Health Minister: I am daily reviewing the situation. A Group of Ministers is also monitoring the situation. As on 4th March, […]

કોરોના વાયરસ: રાજ્યસભામાં સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે અત્યાર સુધી 29 કેસ, 28,529 લોકો પર નજર રાખવામાં આવી રહી છે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:37 PM

કોરોના વાયરસના કેસ સામે આવ્યા પછી દેશભરમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવી રહ્યા છે. મેડિકલ સ્ટાફને Covid-19થી જોડાયેલી સાવધાનીઓ સમજાવવામાં આવી રહી છે. ઘણા રાજ્યોમાં તેના માટે સ્પેશિયલ ટ્રેનિંગ સેશન ઓર્ગેનાઈઝ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી કુલ 29 લોકો સંક્રમિત થયા છે. તેમાં કેરળના 3 દર્દી હતા. જે સારા થઈ ઘરે જઈ ચૂક્યા છે. હાલમાં 26 સંક્રમિત લોકોમાં ઈટલીના 16 પર્યટક પણ સામેલ છે. અત્યાર સુધી 60થી વધારે દેશોમાં 95,000થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસના મુદ્દા પર રાજ્યસભામાં કહ્યું ભારતે WHOની સલાહથી ખૂબ પહેલાથી 17 જાન્યુઆરીથી આવશ્યક તૈયારી અને કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ડૉ. હર્ષવર્ધને જણાવ્યું કે ઈટલીથી આવેલા પ્રવાસીઓના કારણે સંક્રમણ ફેલાયુ છે. ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 29 કેસ સામે આવ્યા છે. તેમને કહ્યું કે 4 માર્ચ સુધી ભારતમાં 28,529 લોકોને કમ્યુનિટી સર્વિલાન્સમાં રાખવામાં આવ્યા છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: VIDEO: કોરોના વાયરસને લઈ માસ્કની માગ વધી, માસ્કની માગ સામે પુરવઠો ઓછો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">