કોરોના વાયરસ: દેશમાં અત્યાર સુધી 195 કેસ નોંધાયા, 4 લોકોના મોત

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી ગુરૂવારે ચોથી વ્યક્તિનું મોત થયું છે. સાથે જ આ મામલો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો […]

કોરોના વાયરસ: દેશમાં અત્યાર સુધી 195 કેસ નોંધાયા, 4 લોકોના મોત
Follow Us:
| Updated on: Mar 20, 2020 | 5:02 AM

દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી ગુરૂવારે ચોથી વ્યક્તિનું મોત થયું છે. સાથે જ આ મામલો ઝડપથી વધી રહ્યો છે. ત્યારે આ મહામારીને ફેલાવવાથી રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારે વડાપ્રધાન મોદીએ ગુરૂવારે 8 વાગ્યે દેશને સંબોધન કરતાં આ સંકટ સામે મજબૂતીથી સામનો કરવા માટે 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફર્યુ પાડવા માટે જણાવ્યું છે કે તેમને લોકોને અપીલ કરી કે આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય અન્ય વ્યક્તિ આ દરમિયાન બહાર ના નીકળે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે દેશમાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી દેશમાં 195 કેસ સામે આવ્યા છે. જ્યારે 4 લોકોના આ વાયરસના કારણે મોત થઈ ચૂક્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: MP Political Crisis: કમલનાથનો ફ્લોર ટેસ્ટ કે રાજીનામું? થોડા કલાકમાં થશે નિર્ણય

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">