ભારતમાં કોરોનાના કુલ 126 પોઝિટીવ કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 36 કેસ

કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દેશમાં મહારાષ્ટ્ર એપી સેન્ટર બની ગયું છે અને ત્યાં 36 કેસ સામે આવ્યા છે.  દેશમાં કોરોનાને મહામારી જાહેર કરી દેવાઈ છે.  જો કોરોના વાઈરસ પોઝિટીવ હશે અને સરકારને સહયોગ નહીં કરે તેવા દર્દીઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. Facebook પર […]

ભારતમાં કોરોનાના કુલ 126 પોઝિટીવ કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે 36 કેસ
Follow Us:
| Updated on: Mar 17, 2020 | 11:20 AM

કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. દેશમાં મહારાષ્ટ્ર એપી સેન્ટર બની ગયું છે અને ત્યાં 36 કેસ સામે આવ્યા છે.  દેશમાં કોરોનાને મહામારી જાહેર કરી દેવાઈ છે.  જો કોરોના વાઈરસ પોઝિટીવ હશે અને સરકારને સહયોગ નહીં કરે તેવા દર્દીઓની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ પણ વાંચો :   કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દેશમાં 126 કેસ નોંધાયા ભારતમાં કુલ કોરોનાના પોઝિટીવ કેસની સંખ્યા 126 થઈ ગયી છે. ભારત સરકારે પહેલાં યુરોપથી આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો અને હવે ભારતથી યુરોપ ટ્રાવેલિંગ પણ નહીં કરી શકો. ભારતમાં કોરોના વાઈરસને લઈને તમામ રાજ્યો પગલાં લઈ રહ્યાં છે. સરકારે સાવચેતી રાખવા માટે સલાહ આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોરોનાથી ડરવાની જરૂર નથી. જો જરૂરી ના હોય તો ભીડ હોય તેવી જગ્યાએ જવાનું ટાળો. દિવસમાં જ્યારે પણ બહાર જઈને આવો ત્યારે પોતાના હાથ સાબુથી 20 સેકન્ડ સુધી બરાબર સાફ કરો. બહારનું ખાવાનં ટાળો અને ઘરનું જ ગરમ ખાઓ. એકબીજાને ભેટવાનું કે હાથ મિલાવવાનું ટાળને દૂરથી નમસ્તે કરવાનું રાખો.  જો શરદી હોય તો છીંક ખાતી વખતે કે ઉઘરસ ખાતી વખતે મોં પર રુમાલ રાખો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">